ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકે નવી તસવીરો પોસ્ટ કરી છે નેહા મલિકે ખેસારી લાલ યાદવના વીડિયોથી ભોજપુરીમાં ડેબ્યૂ કર્યું હતું. તે પોતાની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. નેહા મલિક પોતાનો જન્મદિવસ ઉજવવા દુબઈ પહોંચી છે દુબઇ વેકેશનની તેણે કેટલીક તસવીરો પોસ્ટ કરી છે તસવીરોમાં તમે નેહા મલિકના બેકગ્રાઉન્ડમાં બુર્જ ખલીફા જોઈ શકો છો. તસવીરમાં નેહા મલિક તેના બોલ્ડ લુકને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે. નેહા મલિકે કેટલાક વીડિયો પણ શેર કર્યા છે નેહા મલિકે એક દિવસ પહેલા જ તેના ફેન્સને દુબઈ જવાની વાત કરી હતી All Photo Credit: Instagram