ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહ તેની ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહે છે.

અભિનેત્રીએ ટીવી અભિનેતા કરણ ખન્ના સાથે બોલ્ડ સીન આપ્યા છે

અક્ષરા સિંહ સાડીમાં ગ્લેમરસ સ્ટાઈલ બતાવતી જોવા મળી રહી છે.

અક્ષરા સિંહે ઇન્સ્ટાગ્રામ આ ફોટોશૂટની તસવીરો શેર કરી છે

આ સાથે તેણે બ્લેક સ્લીવલેસ બ્લાઉઝ પણ પહેર્યું છે.

અક્ષરા કિલર સ્ટાઈલથી બધાનું દિલ જીતી રહી છે.

અભિનેત્રીની તસવીરોને 58 હજારથી વધુ લાઈક્સ મળી છે.

અક્ષરા આ દિવસોમાં અભિનેતા કરણ ખન્ના સાથે તેની નવી જોડીને લઈને ચર્ચામાં છે.

બંનેએ તાજેતરમાં જ મ્યુઝિક વીડિયોમાં ઈન્ટિમેટ સીન આપ્યા છે.

All Photo Credit: Instagram