ટીવીની જાણીતી અભિનેત્રી સૃષ્ટિ રોડેની એક્ટિંગને દર્શકો પસંદ કરે છે. રિયલ લાઈફમાં તે ખૂબ જ બોલ્ડ છે નવા ફોટોશૂટમાં સૃષ્ટિ રોડે બાથટબમાં પોઝ આપી રહી છે સૃષ્ટિ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હવે ફરીથી તેનું નવું ફોટોશૂટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે સૃષ્ટિએ આ વખતે બાથરૂમમાં ફોટોશૂટ કરાવ્યું છે. સૃષ્ટિનો લુક ફેન્સને પસંદ આવી રહ્યો છે સૃષ્ટિ રોડે છેલ્લા કેટલાક સમયથી પ્રોજેક્ટ્સ સાઈન કરી રહી છે. બાદ આ દિવસોમાં તે કપિલ શર્માના સુપરહિટ શો 'ધ કપિલ શર્મા શો'માં જોવા મળે છે. All Photo Credit: Instagram