બૉલીવુડ દિવા કિયાર અડવાણીનો ફરી સ્ટનિંગ લૂક આવ્યો સામે



ફૉર્મલ ડ્રેસ-બ્લેક ગૉગલ્સ સાથે એરપોર્ટ પહોંચી કિયારા



કિયારા મુંબઇ એરુપોર્ટ પર સિમ્પલ લૂક કેરી કરીને જોવા મળી



આ દરમિયાન ઓપન હેર, બ્લેક ગૉગલ્સ અને હાથમાં બેગે બધાનું ધ્યાન ખેંચ્યુ



31 વર્ષીય કિયારા પોતાના સેક્સી કર્વી ફિગરને ફ્લૉન્ટ કરી રહી હતી



કિયારાએ આ વર્ષે 2023માં જ સ્ટાર એક્ટર સિદ્વાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરી લીધા છે



કિયારાએ શેરશાંહ, કબીર સિંહ, લસ્ટ સ્ટૉરી, ભૂલ ભૂલૈયામાં ધાંસૂ એક્ટિંગ કરી છે



કિયારાએ હિન્દી સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત ફગલીથી કરી હતી



કિઆરા સિનેમામાં કામ કરવા ઉપરાંત મોડલિંગ પણ કરે છે



કિયારા અડવાણી સોશ્યલ મીડિયા લવર છે, ખુબ જ એક્ટિવ રહે છે