ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા ખૂબ ગ્લેમરસ છે.

ટીવી સીરિયલ 'કુંડળી ભાગ્ય'થી શ્રદ્ધાને લોકપ્રિયતા મળી હતી.

શ્રદ્ધા વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે

શ્રદ્ધાએ પતિ રાહુલ નાગલ સાથેના વેકેશનની તસવીરો શેર કરી છે

આ તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે

આ તસવીરમાં શ્રદ્ધા આર્યા બ્લૂ કલરની મીડીમાં સ્ટાઇલિશ પોઝ આપી રહી છે

શ્રદ્ધા આર્યાએ સ્ટ્રેપલેસ થાઈ-હાઈ સ્લિટ ગાઉનમાં તેની તસવીરો શેર કરી હતી.

શ્રદ્ધા ઈન્સ્ટાગ્રામ પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

ઇન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાને 5.6 મિલિયન ફેન્સ ફોલો કરે છે.

All Photo Credit: Instagram