ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માએ ત્રણ દિવસ પહેલા ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.



તુનિષા શર્મા માત્ર 20 વર્ષની હતી.

તુનિષા શર્મા માત્ર 20 વર્ષની હતી.

તુનિષા શર્માએ ઘણી લોકપ્રિય સિરિયલો અને ફિલ્મોમાં કામ કરીને નાની ઉંમરમાં પોતાની ખાસ ઓળખ બનાવી હતી.

તુનિષા શર્માએ તેની કારકિર્દીની શરૂઆત ઐતિહાસિક શો ભારત કા વીર પુત્રઃ મહારાણા પ્રતાપથી કરી હતી.

આ સિવાય તેણે ચક્રવર્તી અશોક સમ્રાટ, ગબ્બર પૂછવાલા, શેર-એ-પંજાબ: મહારાજ રણજીત સિંહમાં કામ કર્યું હતું.

તુનિષાએ ઈન્ટરનેટ વાલા લવ અને ઈશ્ક સુભાન અલ્લાહ જેવા શોમાં કામ કર્યું હતું.

તુનિષા કેટરીના કૈફ-વિદ્યા બાલન જેવી અભિનેત્રીઓની ફિલ્મોમાં પણ જોવા મળી હતી.

તુનિષા શર્મા ફિતુર અને બાર બાર દેખો જેવી ફિલ્મોમાં કેટરિના કૈફની નાની બહેન તરીકે લોકોની નજરમાં આવી હતી.

આ ઉપરાંત વિદ્યા બાલનની ફિલ્મ કહાની 2માં જોવા મળી હતી.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ