ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તાજેતરમાં અભિનેત્રીએ ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.

રશ્મિ દેસાઈએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

જેમાં તેનો અત્યાર સુધીનો સૌથી હોટ અવતાર જોવા મળ્યો હતો.

રશ્મિ ખુરશી પર બેસી બ્લેક લુકમાં પોઝ આપી રહી છે.

રશ્મિ દેસાઈ આ બ્રાલેસ આઉટફિટમાં ખૂબસૂરત લાગી રહી છે.

રશ્મિ એક્ટર સિદ્ધાર્થ શુક્લા સાથે શો દિલ સે દિલ તકમાં જોવા મળી હતી

રશ્મિ દેસાઈ સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો 'બિગ બોસ'માં પણ જોવા મળી છે.

રશ્મિએ 'ઉતરન'માં તપસ્યાનો રોલ નિભાવ્યો હતો

All Photo Credit: Instagram