મનીષા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે


ઈન્સ્ટાગ્રામ પર તેના 9 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે


મનીષા રાનીની દરેક અદા પર લોકો ફિદા થઈ જાય છે


મનીષા રાનીએ તેના ચાહકો માટે ફરીથી તસવીરો શેર કરી છે


મનીષાની કેટલીક ખૂબ જ બોલ્ડ તસવીરો સામે આવી છે


આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે


સામે આવેલી તસવીરોમાં મનીષા રાની બ્રેલેટમાં જોવા મળી રહી છે


મનીષાની આ તસવીરો જોઈને ચાહકો પાણી પાણી થઈ ગયા


મનીષા રાની કેમેરા સામે અલગ-અલગ પોઝ આપી રહી છે