મૌની રોયના નવા ફોટોશૂટે મચાવી હલચલ અભિનેત્રીએ જુદા જ અંદાજમાં શેર કરી તસવીરો ગોલ્ડન થાઈ હાઈ સ્લીટ ડ્રેસમાં મૌની રોયનો બોલ્ડ અંદાજ મૌની રોય આ આઉટફીટમાં સુંદર લાગી રહી છે લેગ ફ્લોન્ટ કરતી મૌની રોયની અદા કાતિલ લાગી રહી છે પોતાના લુકને કમ્પ્લિટ કરવા અભિનેત્રી વાળને ખુલ્લા રાખ્યા છે મૌની રોયની તીખી નજર ફેન્સને દિવાના બનાવી દે છે મૌનીના નવા ફોટોશૂટની તસવીરો આગની જેમ વાયરલ થઈ છે દરેક આઉટફીટમાં સુંદર લાગે છે મૌની રોય સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે મૌની રોય (All Photos-Instagram)