બોલિવૂડ ફિલ્મ સ્ટાર આયેશા શર્મા ઇન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં જ અભિનેત્રી આયેશા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. આયેશા શર્માએ પોતાના બોલ્ડ અવતારથી ચાહકોના દિલ જીતી લીધા છે. આ તવીરો અત્યારે ઈન્ટરનેટ જગતમાં ધૂમ મચાવી રહી છે. આ તવીરો અત્યારે ઈન્ટરનેટ જગતમાં ધૂમ મચાવી રહી છે. અભિનેત્રી આયેશા શર્માની આ તસવીરો પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. અભિનેત્રી દરેક લુકમાં સુંદર લાગે છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર લાખો ફેન્સ છે (All Photos-Instagram)