હિના ખાને વ્હાઈટ બ્લેઝર અને સ્કર્ટમાં વર્તાવ્યો કહેર



સ્લિક પોની ટેલમાં હિના ખાનનો ગ્લેમરસ અંદાજ



સ્ટેટમેંટ જ્વેલરી સાથે હિનાએ લૂકને કંપ્લિટ કર્યો



હિનાના સ્ટાઈલીશ બ્લેઝરે લોકોનું દિલ જીતી લીધુ



કાન્સમાં હિનાનો દરેક લૂક લોકોને પસંદ આવી રહ્યો છે



હિનાએ 2019માં કાન્સમાં ડેબ્યૂ કર્યું હતું



હિના કાન્સની તસવીરો ઈન્સ્ટા પર શેર કરતી રહે છે



પોતાની અલગ ફેશન માટે જાણીતી છે અભિનેત્રી



સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે હિના ખાન



મિનિ નેટ સ્કર્ટમાં હિના હોટ લાગી રહી છે