હિના ખાનની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ છે.

હિના ખાનની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ છે.

તે પોતાની સુંદર તસવીરોથી ચાહકોનું દિલ જીતતી રહે છે.

તાજેતરમાં હિનાએ ગ્રીન બિકીનીમાં તસવીરો શેર કરી છે

હિના ખાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે

આ તસવીરમાં પોતાના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી અભિનેત્રી

હિના ખાને પ્રિન્ટેડ શ્રગ સાથે પોતાનો બીચ લુક પૂર્ણ કર્યો

મિનિમલ મેકઅપ અને સનગ્લાસમાં કહેર વર્તાવી રહી છે હિના

હિનાની આ બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

ફેન્સ તેમની આ તસવીરો પર મન ભરીને કોમેન્ટ કરી રહ્યા છે