સરકારી કપની બીએસએનએલે પોતાના યૂઝર્સને રાહત આપતો એક સસ્તો પ્લાન લૉન્ચ કરી દીધો છે
બીએસએનએલે પોતાના 599 રૂપિયા વાળા ઇન્ટરનેટ ડેટા પ્લાનને લૉન્ચ કરી દીધો છે
599 રુપિયાના રિચાર્જ કરાવવા પર તમને દરરોજ 5 GB ઈન્ટરનેટ મળે છે
કંપની આ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી ઓફર કરે છે
ખાસ વાત છે કે તેમાં દરરોજ 5જીબી ડેટા ઓફર કરવામાં આવે છે
યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો ફાયદો પણ મળે છે
આ સિવાય ગીત, ફિલ્મ તથા મનોરંજન માટે Zing એપનું સબ્સક્રિપ્શન મળે છે