ક્રિતિ પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે ક્રિતિએ તાજેતરમાં બ્લેક કલરના શિમરી ડ્રેસમાં તસવીરો શેર કરી છે નવા લૂકમાં અભિનેત્રી ખુબ જ સુંદર લાગી રહી છે અભિનેત્રી તસવીરો શેર કરતા જ ફેન્સ વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે સ્મોકી મેકઅપ સાથે અભિનેત્રીએ પોતાના લુકને પુરો કર્યો છે ખુલ્લા વાળ તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે ક્રિતિના સોશિયલ મીડિયા પર કરોડો ફેન્સ છે પોતાના દરેક લૂકની તસવીરો અભિનેત્રી ફેન્સ સાથે શેર કરતી રહે છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અભિનેત્રી વેસ્ટર્ન અને ટ્રેડિશન બન્નેમાં સુંદર લાગે છે. (All Photos-Intagram)