બોલીવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત અત્યારે ગોવામાં વેકેશન માણી રહી છે. અહીં એક હોટલમાં તે વિકેન્ડ એન્જોઇ કરી રહી છે. મલ્લિકાએ મોનોકિનીમાં તસવીરો શેર કરી છે મલ્લિકા ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે આ સિવાય તેણે બ્લુ કપડામાં પણ વીડિયો શેર કર્યો છે. અગાઉ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં તસવીરો કરી હતી શેર મલ્લિકા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે મલ્લિકાને ચાહકો ખૂબ જ પસંદ કરે છે ઇન્સ્ટા પર તે તસવીરો શેર કરે છે ચાહકો તેની તસવીરો ખૂબ જ લાઇક કર છે