કરીના કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે કરીના આ તસવીરોમાં ખૂબ સુંદર લાગી રહી છે કરીના કપૂર ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. દરમિયાન કરીનાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે બ્રિટનમાં ફેમિલી વેકેશન બાદ કરિના મુંબઈ પરત ફરી છે. એક્ટ્રેસ બ્લેક આઉટફિટમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. કરીનાએ ટોમ ફોર્ડ પેન્ટ સાથે મેચિંગ બ્લેક બ્લેઝર પહેર્યું છે. કરીનાના ફેન્સને તેની આ સુંદર તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. કરિનાની આ તસવીરો પણ અનેક બોલિવૂડ સ્ટાર્સે કોમેન્ટ કરી હતી. All Photo Credit: Instagram