નિમ્રત કૌર એક ખૂબ જ સુંદર ભારતીય અભિનેત્રી અને મોડલ છે. અભિનેત્રીનું ઉપનામ નિમ્રિત છે. નિમ્રતે એક ફિલ્મમાં ખૂબ જ નાના પાત્રથી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. નિમ્રતનો લૂક એકદમ સાદો પણ ખુબ જ આકર્ષક છે. તાજેતરમાં જઅભિનેત્રીએ તેના કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટા શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતાં. તસવીરોમાં નિમ્રત કૌર લોંગ ગાઉનમાં અદભુત લાગે છે. તસવીરોમાં નિમ્રત કૌરનો ડીપનેક અવતાર જોવા મળે છે. All Photos in Instagram