નુસરત ભરુચાએ ફરી સોશિયલ મીડિયા પર આગ લગાવી છે

અભિનેત્રીએ બ્લુ લહેંગામાં તસવીરો શેર કરી છે

નુરસત આ તસવીરમાં બોલ્ડ લાગી રહી છે

નુસરતની તસવીરો ફેન્સને પણ ખુબ પસંદ આવી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી જોવા મળી નુસરત

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

અભિનેત્રીની ફેશન સેન્સ પણ અનોખી છે

અભિનેત્રીએ બોલિવૂડમાં એક અનોખી ઓળખ ઉભી કરી છે

નુસરતની ફેન ફોલોઈંગ પણ ખુબ મોટી છે

(All Photos-Instagram)