શ્રેયા ધનવંતરી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે શ્રેયાએ ફરી સોશિયલ મીડિયા પર આગ લગાવી છે શ્રેયાએ જંગલમાં ફોટોશૂટ કરાવ્યું છે અભિનેત્રીએ આ તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રીની ફેશન સેન્સ પણ અનોખી છે પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી ફેન્સને અભિનેત્રીનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે (All Photos-Instagram)