કેમેરાની સામે સ્ટાઇલિશ લૂકમાં દેખાઇ પૂજા હેગડે ફૂલ જ્વેલરી ડ્રેસમાં લેડી બૉસ લાગી પૂજા હેગડે પૂજા હેગડેએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો પૉસ્ટ કરી છે પૂજા સ્ટાઇલ સિલ્વર ડ્રેસમાં કોઇ બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવી રહી છે આ દરમિયાન પૂજા હેગડેએ માથામાં બન, ગળામાં હેવી નેકલેસ કેરી કર્યુ છે પૂજાએ સ્મૉકી મેકઅપ સાથે મદહોશ અદાઓથી લૂકને પુરો કર્યો છે 32 વર્ષીય એક્ટ્રેસ રિલેશનશીપને લઇને ચર્ચામાં રહે છે છેલ્લે કીસી કા ભાઇ કીસી કી જાનમાં સલમાન સાથે દેખાઇ હતી 32 વર્ષીય એક્ટ્રેસ સાઉથ ઉપરાંત બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ જાણીતી છે પુજા હેગડે આગામી સાઉથ ફિલ્મ ગુન્તુર કરમમાં દેખાશે