કિયારા અડવાણી એક ફિલ્મ માટે 2 થી 3 કરોડ રૂપિયા લે છે. આલિયા ભટ્ટે ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે 20 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. સારા અલી ખાન એક ફિલ્મમાં કામ કરવા માટે 3 કરોડ રૂપિયા લે છે. અનન્યા પાંડે ફિલ્મમાં કામ કરવા માટે 2 થી 3 કરોડ રૂપિયા વસૂલે છે. દિશા પટણી એક ફિલ્મના બદલામાં ચાર કરોડ રૂપિયા ફી વસૂલે છે. તારા સુતરિયા એક ફિલ્મમાં કામ કરવાના બદલામાં એક કરોડ રૂપિયા ફી વસૂલે છે જાન્હવી કપૂર એક ફિલ્મના પાંચ કરોડ રૂપિયા ફી વસૂલે છે.