બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હંમેશા તેના લૂકના કારણે ચર્ચામાં રહે છે



રકુલે સાઉથ ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ સુધી પોતાનો જાદુ ચલાવ્યો છે.



હવે ફરી તેની ગ્લેમરસ સ્ટાઈલ વાયરલ થઈ રહી છે.



રકુલે તેના ઇન્સ્ટાગ્રામ પર સ્ટાઇલિશ ફોટો શેર કર્યા છે.



આમાં તે વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળી રહી છે.



આ ફોટોશૂટ માટે અભિનેત્રીએ યલો કલરનો બેકલેસ ડ્રેસ પહેર્યો છે.



અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.



તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે



ટૂંક સમયમાં તે 'અલાયન' 'ઇન્ડિયન 2' અને 'મેરી પત્ની'ની રિમેકમાં પણ જોવા મળશે.



All Photo Credit: Instagram