કૃતિકા કામરાનો હોટ સાડી લૂક વાયરલ પિંક સાડીમાં કૃતિકાએ શેર કરી તસવીરો સાડી લૂકમાં ખૂબ જ સુંદર લાગી એક્ટ્રેસ નવા લૂકમાં એક્ટ્રેસ શાનદાર પોઝ આપતી જોવા મળી કૃતિકા કામરાનો ગ્લેમરસ અંદાજ જોઈ ચાહકો ફિદા બોલીવૂડ એક્ટ્રેસ છે કૃતિકા કામરા કૃતિકા તેના સ્ટાઈલિશ અંદાજને લઈ ચર્ચામાં રહે છે કૃતિકા કામરાના આ લૂકને તેના ચાહકો પસંદ કરી રહ્યા છે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરોને પસંદ કરવામાં આવી રહી છે (તમામ તસવીરો કૃતિકા કામરા-ઈન્સ્ટાગ્રામ)