એક્ટ્રેસ નેહા મલિક તેના બોલ્ડ અંદાજથી ચર્ચામાં છે નેહા મલિકે વ્હાઈટ સાડીમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે નેહા મલિકની આ હોટ તસવીરો આગની જેમ વાયરલ થઈ છે ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને લાઈક કરી રહ્યા છે નેહા મલિકે હોટ તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવ્યા છે નેહા મલિકનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે ભોજપૂરી એક્ટ્રેસ છે નેહા મલિક વ્હાઈટ સાડીમાં દરિયાકિનારે આપ્યા કાતિલ પોઝ ચાહકો પણ તેના હોટ લૂકને પસંદ કરી રહ્યા છે (તમામ તસવીરો નેહા મલિક-ઈન્સ્ટાગ્રામ)