અભિનેત્રી અલાયા એફ તેના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવી રહી છે

અલાયાએ સ્ટાઈલિશ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીનું ગ્લેમરસ ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે

બોલ્ડ અંદાજમાં અલાયા કેમેરાની સામે શાનદાર પોઝ આપતી જોવા મળી

અલાયા એફની તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે

ચાહકો તેના આ નવા ફોટોશૂટના વખાણ કરી રહ્યા છે

કેમેરાની સામે અલાયાએ ખૂબ જ સુંદર પોઝ આપ્યા છે

બોલિવૂડ ફિલ્મ સ્ટાર પૂજા બેદીની દીકરી છે અલાયા એફ

અલાયા ઇન્ડસ્ટ્રીની આગામી હોટેસ્ટ સ્ટારકિડ્સની યાદીમાં આવે છે

અભિનેત્રી અલાયા એફ પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે