એમી જેક્સન બ્રિટિશ મૂળની બોલિવુડ એક્ટ્રેસ છે


એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે


તેણે બોલિવૂડ અને સાઉથમાં પોતાના અભિનયનો જલવો બતાવ્યો છે


હાલમાં જ એમી જેક્સન એરપોર્ટ પર સ્પોટ થઈ હતી


હાલમાં જ એમી જેક્સને તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે


એમી જેક્સન તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે


હાલમાં તે તેના લેટેસ્ટ લુકને કારણે ચર્ચાનો વિષય બની છે


ફેન્સને અભિનેત્રીનો આ લુક ખુબ જ પસંદ આવી રહ્યો છે


અભિનેત્રીની તસવીરો આગની જેમ વાયરલ થાય છે


(All Photo Instagram)