અભિનેત્રી અમાયરા દસ્તૂરે નવા લૂકથી સૌના દિલ જીતી લીધા છે આ વખતે ઇન્ડો-વેસ્ટર્ન લૂકમાં અમાયરા દસ્તૂરનો ધાંસૂ અવતાર જોવા મળ્યો છે બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં અમાયરાએ એકથી એક ચઢિયાતા લૂક આપ્યા છે લૉન્ગ સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે અમાયરાએ હિન્દી જ નહીં સાઉથની ફિલ્મોમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી છે અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી મુંબઈથી સ્કૂલ પુરી કર્યા બાદ અમાયરાએ મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી ટીવી સ્ટાર અમાયરા દસ્તૂરે દિવાળી પહેલા જબરદસ્ત લૂક કેરી કર્યો છે તમામ તસવીરો અમાયરા દસ્તૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે