ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ દિવ્યા ખોસલા કુમારે નવા લૂકથી તસવીરો શેર કરી છે આ વખતે ટ્રેડિશનલ લૂકમાં દિવ્યા ખોસલાનો શાનદાર લૂક જોવા મળ્યો છે ડાર્ક રેડ શરારા ડ્રેસમાં દિવ્યા ખોસલાએ સેક્સી તસવીરો શેર કરી છે પોનીટેલ, ટિકા, ઝૂમકા, હાઇ હીલ્સ સાથે એક્ટ્રેસ લૂકને કેરી કર્યો છે દિવ્યા ખોસલા કુમાર તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે દિવ્યાએ મૉડલિંગ અને મ્યુઝિક આલ્બમથી એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી દિવ્યા ખોસલાના આ લૂકની ઇન્ટરેનેટ પર ખુબ ચર્ચા થઇ રહી છે દિવ્યા ખોસલાએ2000થી કરિયરની શરૂઆત કરી હતી દિવ્યા ખોસલાએ ટી સિરીઝના માલિક ભુષણ કુમાર સાથે લગ્ન કર્યા છે તમામ તસવીરો દિવ્યા ખોસલા કુમારના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે