બૉલીવુડ સ્ટાર ચિત્રાંગદાએ પિન્ક લૂકમાં મહેફિલ લૂંટી લીધી છે



ઓપન કર્લી હેર, મદહોશ અદા, અને કર્વી ફિગર સાથે લૂકને પરફેક્ટ બનાવ્યો છે



આ વખતે એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહે પિન્ક શરારામાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે



47 વર્ષીય ચિત્રાંગદા સિંહ બૉલીવુડની હસીન ગર્લ તરીકે જાણીતી છે



હિન્દી ફિલ્મોમાં ચિત્રાંગદા સિંહને એક્ટિંગથી લોકો ખુબ પ્રભાવિત છે



ચિત્રાંગદાએ દેસી બૉયઝ, ગેસલાઇટ, ઇનકાર સહિતની ફિલ્મોમાં કામ કર્યુ છે



ચિત્રાંગદાએ બૉબ બિસ્વાસ, બાઝાર અને સૂરમાં જેવી ફિલ્મો પણ કરી છે



ચિત્રાંગદા સિંહે એક દીકરો છે, તેનું નામ જોરાવર રંધાવા છે



ચિત્રાંગદા સિંહે 2001માં જ્યોતિ રંધાવા સાથે લગ્ન કર્યા હતા



તમામ તસવીરો ચિત્રાંગદા સિંહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે