એક્ટ્રેસ કાવ્યા થાપરે સુંદર ફોટોશૂટ કરાવ્યું છે



નવા લૂકમાં કાવ્યા બોડીકોન ડ્રેસમાં જોવા મળી



અભિનેત્રીનું હોટ ફિગર જોઈ ચાહકો પણ દંગ રહી ગયા



ગ્લેમરસ અંદાજમાં કાવ્યાએ પોઝ આપ્યા છે



ફેન્સ તેના આ નવા લૂક પર ફિદા થયા છે



અભિનેત્રી બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે



શોર્ટ બોડીકોન ડ્રેસમાં કાવ્યા હોટ લાગી રહી છે



કાવ્યા ઈમરાન હાશ્મી સાથે 'લૂંટ ગયે' સોંગમાં જોવા મળી હતી



કાવ્યા થાપર સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે



ફેન્સ સાથે પોતાની તસવીરો શેર કરતી રહે છે



(તમામ તસવીરો કાવ્યા થાપર-ઈન્સ્ટાગ્રામ)