મલ્લિકા શેરાવત બોલિવૂડની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાની એક છે



તસવીરોમાં મલ્લિકાનો 48 વર્ષે પણ છે હૉટનેસ-બૉલ્ડનેસનો જલવો જોવા મળી રહ્યો છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને પરફેક્ટ બનાવ્યો છે



મલ્લિકા શેરાવત બોલિવૂડની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાની એક છે



ખાસ વાત છે કે મલ્લિકાની અદાઓ કોઈને પણ દિવાના બનાવી દે છે



મલાઈકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ નવા નવા ફોટા શેર કરે છે



મલ્લિકા તેની ફિલ્મો કરતા તેની તસવીરો અને વીડિયોને કારણે ચર્ચામાં રહે છે



અભિનેત્રી એક્ટિંગ ઉપરાંત પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે



'મર્ડર' ફિલ્મથી અભિનેત્રી એ રાજ શાંડિલ્યની ફિલ્મ 'વિકી ઓર વિદ્યા કા વો વાલા વીડિયો' માં વાપસી કરી છે



તમામ તસવીરો મલ્લિકા શેરાવતના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે