ફિલ્મ અભિનેત્રી મૃણાલ ઠાકુરે ખાસ લૂકમાં નવી તસવીરોથી ધમાલ મચાવી છે



કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે મૃણાલે ધાંસૂ લૂકને કેરી કર્યો છે



મૃણાલ ઠાકુરે ટીવી ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ -સાઉથમાં પણ પોતાની એક્ટિંગનો જાદુ ફેલાવ્યો છે



પોતાના અભિનય સિવાય તેણે પોતાના ગ્લેમરસ લુકથી પણ લોકોને દિવાના બનાવ્યા છે



ઘણીવાર અભિનેત્રીના નવા લુક સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે



અભિનેત્રી તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ સક્રિય છે



કેમેરાની સામે આ લુકને ફ્લોન્ટ કરતી વખતે મૃણાલે કિલર પોઝ આપ્યા છે



મૃણાલનો આ નવો લુક તેના ફેન્સમાં ઘણો વાયરલ થઈ રહ્યો છે



મૃણાલ ઠાકુર અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપતી જોવા મળે છે



તમામ તસવીરો મૃણાલ ઠાકુરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે