બોલિવૂડ એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. આકાંક્ષા પુરીએ 26 ઓગસ્ટે પોતાનો 36મો જન્મદિવસ ઉજવ્યો હતો તેણે જન્મદિવસની આગલી રાત્રે એક ભવ્ય પાર્ટી આપી હતી પાર્ટીમાં આકાંક્ષા પુરી ઓરેન્જ હાઇ સ્લિટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ ભવ્ય મિડનાઈટ સેલિબ્રેશનમાં આકાંક્ષા પુરીના નજીકના મિત્રો સામેલ થયા હતા ટીવી સ્ટાર કપલ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા પણ સામેલ થયા હતા બિગ બોસની પૂર્વ સ્પર્ધક ઈશા માલવિયા ઈવેન્ટમાં રેડ ડ્રેસમાં જોવા મળી હતી. તે સિવાય રાહુલ વૈદ્ય અને દિશા પરમારે હાજરી આપી હતી બિગ બોસ ફેમ મનીષા રાનીએ પાર્ટીમાં સ્ટાઇલિશ આઉટફિટ પહેર્યો હતો. All Photo Credit: Instagram