અનુષ્કાએ નાના પડદા પર પોતાના કરિયરની શરૂઆત કરી



અનુષ્કા સેન તેની તસવીરોને લઈ ચર્ચામાં છે



અભિનેત્રીએ ગ્લેમરસ અંદાજમા તસવીરો શેર કરી



અનુષ્કા સેન ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે



લેટેસ્ટ ફોટોશૂટમાં એક્ટ્રેસ વ્હાઈટ લૂકમાં જોવા મળી



અનુષ્કા સેનનો બોલ્ડ લૂક ચાહકોને પસંદ આવ્યો છે



વ્હાઈટ લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી



ચાહકો પણ તેના લૂકને લાઈક કરી રહ્યા છે



અનુષ્કા તેના બોલ્ડ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે



(તમામ તસવીરો અનુષ્કા સેન- ઈન્સ્ટાગ્રામ)