હંસિકા મોટવાની તેના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં હંસિકાએ તેલુગુમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી એક્ટ્રેસે બોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે અભિનેત્રીએ ઈન્સ્ટા પર શાનદાર તસવીરો શેર કરી છે બ્લકે લૂકમાં હંસિકા ખૂબ જ સુંદર લાગી રહી છે હંસિકા મોટવાનીનો બ્લેક લૂક વાયરલ થયો છે એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હંસિકા મોટવાની ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે હંસિકા તેના સ્ટાઈલિશ અંદાજને લઈ ચર્ચામાં રહે છે