એક્ટ્રેસ ઋચા ચઢ્ઢાનો બોલ્ડ બ્લેક પ્રિન્ટેડ લૂક જોઇને ફેન્સ ખુશ થઇ ગયા છે ઋચા ચડ્ઢાએ નવા લૂકમાં નવી તસવીરોથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે ઋચા ચડ્ઢાનું સ્ટાઇલિશ ડ્રેસમાં બ્યૂટીફૂલ ફોટોશૂટ સામે આવતા ફેન્સ દંગ રહી ગયા છે ઋચાને બૉલીવુડની ટૉચની અભિનેત્રીઓમાંની એક ગણવામાં આવે છે ઋચાએ મુસ્લિમ એક્ટર અલી ફઝલ સાથે લગ્ન કરી લીધા છે, બન્ને વિવાદોમાં રહ્યાં છે ઋચાએ લકી ઓયે, ગેન્ગ ઓફ વાસેપુર જેવી ફિલ્મોમાં દમદાર એક્ટિંગ કરી છે એક્ટ્રેસ સંજય લીલા ભંસાળીની હીરામંડીમાં એક્ટિંગને લઇને ચર્ચામાં રહી છે 2020માં ઋચા ચડ્ઢાએ એક્ટર અલી ફઝલ સાથે મેરેજ એક્ટ મુજબ લગ્ન કરી લીધા હતા ઋચા ચડ્ઢા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો ઋચા ચડ્ઢાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે