ફેમસ ટીવી એક્ટ્રેસ પ્રિયંકા ચૌધરી તેના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં



બિગ બોસ 16 ફેમ પ્રિયંકા ચહર ચૌધરીએ ગોર્જિયસ ફોટોશૂટ કરાવ્યું



પ્રિયંકા ચહર ચૌધરીએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે



નવા લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે



ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને લાઈક કરી રહ્યા છે



સિલ્વર લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



ચાહકો પણ અભિનેત્રીના લૂકને પસંદ કરી રહ્યા છે



ગ્લેમરસ અંદાજ ઈન્સ્ટા પર વાયરલ થઈ રહ્યો છે



પ્રિયંકા ચહર ચૌધરી જાણીતી અભિનેત્રી છે



(તમામ તસવીરો પ્રિયંકા ચહર ચૌધરી-ઈન્સ્ટાગ્રામ)