જિદ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ પોતાના ગ્લેમર લૂકના કારણે જાણીતી છે

અભિનેત્રી અવારનવાર પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે

પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરરોજ નવા સાડી લૂકમાં તસવીરો શેર કરે છે

શ્રદ્ધા દાસ સાડીમાં ખૂબ જ હોટ લાગે છે

વ્હાઈટ સાડીમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી શ્રદ્ધા

ચાહકો પણ તેના સાડી લૂકને પસંદ કરે છે

મોટાભાગે ઈવેન્ટ શ્રદ્ધા સાડી લૂકમાં પહોંચે છે

શ્રદ્ધાના સાડી લૂક પણ ખૂબ જ સ્ટાઈલિશ હોય છે

એક્ટ્રેસ સાડી લૂકમાં પોતાના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે

(તમામ તસવીરો શ્રદ્ધા દાસ-ઈન્સ્ટાગ્રામ)