એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીએ શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે વેસ્ટર્ન લૂકમાં તૃપ્તિ ડિમરી ખૂબ જ સુંદર લાગી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે વેસ્ટર્ન આઉટફિટમાં તૃપ્તિએ બોલ્ડ પોઝ આપ્યા તૃપ્તિ ડિમરી સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે ફિલ્મ એનિમલમાં બોલ્ડ પોઝ આપી ચર્ચામાં આવી હતી તૃપ્તિના નવા ફોટોશૂટે ચાહકોને દિવાના બનાવ્યા છે ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી (તમામ તસવીરો તૃપ્તિ ડિમરી-ઈન્સ્ટાગ્રામ )