સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી શ્રુતિ હાસને એકથી એક શાનદાર તસવીરો શેર કરી છે શ્રુતિ હાસને નવા સાડી લૂકથી ફેન્સના દિલ ધડકાવી દીધા છે એક્ટ્રેસે ઓપન હેર, હાઇ હીલ્સ, સ્મૉકી મેકઅપ સાથે લૂકને કમ્પલેટ કર્યો છે શ્રુતિ હાસન આજે ટોલીવૂડની સૌથી પ્રિય અભિનેત્રીઓમાંની એક છે શ્રુતિએ એક અભિનેત્રી તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી અને ગાયકીમાં પણ કારકિર્દી બનાવી સોહમ શાહ દિગ્દર્શિત ફિલ્મ 'લક'ને શ્રુતિની ડેબ્યૂ ફિલ્મ માનવામાં આવે છે એક્ટ્રેસ શ્રુતિ હાસને સ્કૂલના દિવસોમાં પોતાનું નામ બદલી નાખ્યું હતું એક્ટ્રેસનો જન્મ ચેન્નાઈના તમિલ આયંગર પરિવારમાં કમલ હાસન અને સારિકા ઠાકુરને ત્યાં થયો હતો શ્રુતિ રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહી છે, હાલમાં જ બૉયફ્રેન્ડ સાથે બ્રેકઅપની ખબરો છે તમામ તસવીરો શ્રુતિ હાસનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે