માલવિકા મોહનને કરાવ્યું શાનદાર ફોટોશૂટ બોડીકોન લૂકમાં જોવા મળી એક્ટ્રેસ કાતિલ અંદાજમાં આપ્યા પોઝ નવા ફોટોશૂટમાં સુંદર લાગી રહી છે અભિનેત્રી માલવિકા મોહનન તેની તવસીરોને લઈ ચર્ચામાં છે ચાહકો પણ તેના નવા લૂકને પસંદ કરી રહ્યા છે અભિનેત્રી લેટેસ્ટ ફોટોશૂટને લઈ ચર્ચામાં અલગ-અલગ અંદાજમાં આપ્યા પોઝ નવા લૂક પર ચાહકો ફિદા થયા (તમામ તસવીરો માલવિકા-ઈન્સ્ટાગ્રામ)