સની લિયોન બોલિવૂડની અનેક ફિલ્મોમાં લીડ રોલ કરી ચૂકી છે સની લિયોને શાનદાર ફોટોશૂટની તસવીરો શેર કરી છે આ ફોટોશૂટમાં તે શોર્ટ્સમાં જોવા મળી રહી છે સનીનું અસલી નામ કરણજીત કૌર વોહરા છે વર્ષ 2012માં સની લિયોનીએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતુ તેની ડેબ્યૂ ફિલ્મનું નામ જિસ્મ-2 હતી. પરંતુ સનીની સતત 15 ફિલ્મો ફ્લોપ સાબિત થઇ છે સની હવે ફિલ્મોમાં મોટાભાગે આઇટમ સોંગ કરે છે હવે સનીએ ફિલ્મોની સાથે બિઝનેસમાં પણ ઝંપલાવ્યું છે All Photo Credit: Instagram