અદિતિ રાવ હૈદરી હાલમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવેલમાં પહોંચી છે



આ દરમિયાન તેમની કેટલીક તસવીરો સામે આવી છે



આ તસવીરોમાં અભિનેત્રી બ્લેક બોડીકોન ગાઉનમાં જોવા મળી રહી છે



આ તસવીરોમાં અભિનેત્રી ગોર્જિયસ લાગી રહી છે



અદિતિ રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે



આ ઉપરાંત તે આમિર ખાનની સંબંધી પણ છે



અદિતિએ મલયાલમ ફિલ્મ 'પ્રજાપતિ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.



'પદ્માવત'માં અદિતિના અભિનયના ઘણા લોકોએ વખાણ કર્યા હતા



અદિતિ રાવ હૈદરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



(All Photo Instagram)