બૉલીવુડ એક્ટ્રેસ ફાતિમા સના શેખના નવા ફોટોઝ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



હાલમાં જ ફાતિમા સના શેખનું બ્લેક ગાઉનમાં શાનદાર ફોટોશૂટ સામે આવ્યુ છે



ફાતિમાએ કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને લાઇમલાઇટ ચોરી લીધી છે



હેવી ઇયરરિંગ, મેકઅપ, સ્મૉકી હેરસ્ટાઇલ સાથે લૂકને કેરી કર્યો છે



ફિલ્મ 'દંગલ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી ફાતિમા સના શેખને આજે કોઈ ઓળખની જરૂર નથી



આજે તે પોતાના અભિનયથી લાખો ચાહકોના દિલો પર રાજ કરે છે



આ તસવીરોમાં અભિનેત્રીનો બોલ્ડ અને હોટ લુક જોઈ શકાય છે



આ ફોટોશૂટ જોયા બાદ ચાહકો સતત ફાતિમા સના શેખના વખાણ કરી રહ્યા છે



ફાતિમા સના શેખ છેલ્લે ફિલ્મ 'ધક-ધક'માં જોવા મળી હતી



તમામ તસવીરો ફાતિમા સના શેખના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે