ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેન નવા લૂકને લઈ ચર્ચામાં છે અનુષ્કા પોતાની ફેશનથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારે છે એક્ટ્રેસ હાલ વેકેશન એન્જોય કરી રહી છે અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે નવા લૂકમાં અભિનેત્રી બોલ્ડ પોઝ આપતી જોવા મળી અનુષ્કાએ નાની ઉંમરમાં ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી અનુષ્કા સેન તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી ટીવી ઈન્ડસ્ટ્રીમાં અનુષ્કા જાણીતો ચહેરો છે ઈન્સ્ટા પર શાનદાર તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે (તમામ તસવીરો અનુષ્કા -ઈન્સ્ટાગ્રામ)