અભિનેત્રી ટ્વિંકલ કપૂર તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી દરરોજ હોટ તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવે છે અભિનેત્રી ટ્વિંકલ કપૂર ઘણી ફિલ્મોમાં જોવા મળી છે અભિનેત્રી ટ્વિંકલ ઘણી જાહેર ખબરોમાં પણ જોવા મળી છે હોટ તસવીરો શેર કરી અભિનેત્રી ચર્ચામાં રહે છે ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી આગ લગાવે છે ચાહકો પણ તેના ગ્લેમરસ અંદાજને લાઈક કરે છે ટ્વિંકલનો બોડીકોન લૂકમાં કાતિલ અંદાજ જોઈ ચાહકો દિવાના બન્યા છે અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે (તમામ તસવીરો ટ્વિંકલ-ઈન્સ્ટાગ્રામ)