ડાન્સર ગર્લ નોરા ફતેહીએ ગાર્ડન લૂકમાં તસવીરો શેર કરીને ધમાલ મચાવી છે



બૉલીવુડ ડાન્સર નોરા ફતેહીનો શૉર્ટ ડ્રેસમાં ગ્રેસફૂલ સમર સૂટ્સ લૂક જોવા મળ્યો છે



નોરાએ લૉન્ગ જેકેટ પહેરીને કેમેરા સામે એકથી એક ખાસ પૉઝ આપ્યા છે



સ્કીન ટાઇટ ટીશર્ટ અને શૉર્ટ્સ સાથે નોરાએ બૉલ્ડ એન્ડ કૂલ લૂકને કેરી કર્યો છે



ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે નોરાએ લૂકને પુરો કર્યો છે



નોરા ફતેહી માત્ર તેના ડાન્સથી જ નહીં અદાઓથી પણ લોકોને દિવાના બનાવે છે



બૉલીવુડમાં નોરા ફતેહીને ફેશન આઇકોન તરીકે જોવામાં આવે છે



નોરા સોશિયલ મીડિયા પર તેના દરેક લુકના અપડેટ્સ શેર કરતી રહે છે



નોરા મૂળ મોરેક્કોની છે. 2014માં ફિલ્મ 'રોરઃ ટાઈગર્સ ઓફ ધ સુંદરબન'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી



તમામ તસવીરો નોરા ફતેહીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે