બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આજે તેનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે.



અનુષ્કા શર્માએ વર્ષ 2017માં વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા.



લગ્ન પછી અનુષ્કા ભાગ્યે જ ફિલ્મોમાં જોવા મળી હતી.



વિરાટ કોહલી પહેલા અભિનેત્રીએ કયા ક્રિકેટરને ડેટ કર્યું હતું.



આ ક્રિકેટર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો સારો મિત્ર છે.



બોલિવૂડમાં એન્ટ્રી કર્યા બાદ અનુષ્કા શર્માનું નામ ક્રિકેટર સુરેશ સાથે જોડાયું હતું.



2012ની આસપાસ સુરેશ રૈના અને અનુષ્કાના ડેટિંગના સમાચાર ચર્ચામાં આવ્યા હતા.



જોકે અનુષ્કા શર્મા અને સુરેશ રૈનાએ આ અહેવાલોની પુષ્ટી કરી નહોતી.



આ પછી અનુષ્કા શર્મા ક્રિકેટર વિરાટ કોહલીના પ્રેમમાં પડી હતી



All Photo Credit: Instagram