બોલિવૂડ અને ટીવી અભિનેત્રી અવનીત કૌરના લેટેસ્ટ ફોટાએ ફરી ધૂમ મચાવી દીધી છે.

અવનીત કૌર તેની ફેશન સ્ટાઇલ અને સુંદરતા માટે વધુ ચર્ચામાં છે.

અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

તાજેતરના ફોટોશૂટમાં અભિનેત્રી ટુ-પીસ ડ્રેસમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે

અવનીત કૌરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટના કેટલાક અદભુત ફોટા શેર કર્યા છે.

આ ફોટામાં અવનીત કૌર બ્રાઉન ટુ-પીસ ડ્રેસમાં તેના કર્વી ફીગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

ચાહકો અવનીતના શાનદાર લૂકને પસંદ કરી રહ્યા છે

અભિનેત્રીને ઇન્સ્ટાગ્રામ પર 31 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.

અવનીત કૌર છેલ્લે બોલિવૂડ ફિલ્મ લવ કી એરેન્જ્ડ મેરેજ માં અભિનેતા સની સિંહ સાથે જોવા મળી હતી.

અવનીત કૌર છેલ્લે બોલિવૂડ ફિલ્મ લવ કી એરેન્જ્ડ મેરેજ માં અભિનેતા સની સિંહ સાથે જોવા મળી હતી.