આમના શરીફ દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રીએ ટ્રેડિશનલ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું

પિંક કલરના ડ્રેસમાં આમના શરીફ ખૂબ જ સુંદર લાગી

અભિનેત્રીએ આ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી

અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે

અભિનેત્રી આમના શરીફ પોતાના મોબાઈલમાં સેલ્ફી લેતી જોવા મળી

આમના શરીફ પિંક લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

કેમેરાની સામે આમના શરીફે સુંદર પોઝ આપ્યા છે

આમના શરીફ સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે

(તમામ તસવીરો આમના શરીફ-ઈન્સ્ટાગ્રામ)